ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ, જાણો કોણ ક્યાં જીત્યું
કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યુ છે.
આણંદ
| આણંદ | ગોલાણા | લખનસિંહ પરમાર | જીત |
| આણંદ | હરિયાણ | ચેતનભાઈ પટેલ | જીત |
| આણંદ | અજરપુરા | અંજનાબેન પટેલ | જીત |
| આણંદ | રાવડાપુરા | દિનેશભાઈ સોલંકી | જીત |
| આણંદ | ભીમ તળાવ | લીલાબેન ગોહેલ | જીત |
| આણંદ | અરડી | સેજલબેન જાદવ | જીત |
| આણંદ | ફાંગણી | પ્રિતીબેન બારોટ | જીત |
| આણંદ | પોપટપુરા | હીરાબેન વણકર | જીત |
| આણંદ | અમરાપુરા | ગણપતભાઈ ડાભી | જીત |
| આણંદ | ઝાલા બોરડી | દિનેશભાઈ પરમાર | જીત |
| આણંદ | સદાનાપુરા | હર્ષદભાઈ તળપદા | જીત |
ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે.
| જિલ્લો | ગ્રામ પંચાયત | વિજેતા | વોટ |
| ભાવનગર | દેવળિયા | હર્ષા બેન પરમાર | 306 |
| ભાવનગર | જીવાપુર | દયાબેન પરમાર | 381 |
| અમરેલી | પીપળવા | વલકુભાઈ મોભ | 565 |
| અમરેલી | ઇશ્વરીયા | રવિભાઇ માયાપાદર | 150 |
| અમરેલી | દલડી | જમિયતબેન જાડેજા | 16 |
| જામનગર | હડમતીયા(મતવા) | દિવ્યેશભાઈ સભાયા | જીત |
| જામનગર | સુવરડા | વિમલ નાખવા | જીત |
| રાજકોટ | સુલતાનપુર | વર્ષાબેન ભાદાણી | જીત |
| રાજકોટ | બાંદરા | પરષોત્તમ ઘોણીયા | જીત |
| રાજકોટ | વોડી | ભરત મકવાણા | જીત |
| રાજકોટ | રીબડા | સત્યજિતસિંહ જાડેજા | જીત |
| જૂનાગઢ | જૂના કોટડા | નરસીંગભાઇ ખેર | જીત |
| આણંદ | ગોલાણા | લખનસિંહ પરમાર | જીત |
| આણંદ | હરિયાણ | ચેતનભાઈ પટેલ | જીત |
| આણંદ | સદાનાપુરા | હર્ષદભાઈ તળપદા | જીત |
| દેવભૂમિ દ્વારકા | અણીયારી | ભગતસિંહ સુમણીયા | જીત |
| દેવભૂમિ દ્વારકા | નાગેશ્વર | રૂપારીબા સુમણીયા | જીત |
| મહેસાણા | ધામણવા | આશાબેન પટેલ | જીત |
| મહેસાણા | ઓળા | આનંદજી ઠાકોર | જીત |
| પાટણ | આંબાપુરા | ઈશ્વરભાઈ ટેલ | જીત |
| ભરૂચ | ઉમરા | હેતલબેન પટેલ | જીત |
| મોરબી | કુંતાસી | કુંતાસી | જીત |