Advertisement

ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ, જાણો કોણ ક્યાં જીત્યું

ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ, જાણો કોણ ક્યાં જીત્યું

ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ, જાણો કોણ ક્યાં જીત્યું

કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યુ છે.

આણંદ 

આણંદગોલાણાલખનસિંહ પરમારજીત
આણંદહરિયાણચેતનભાઈ પટેલજીત
આણંદ અજરપુરાઅંજનાબેન પટેલ જીત
આણંદરાવડાપુરાદિનેશભાઈ સોલંકીજીત
આણંદ ભીમ તળાવ લીલાબેન ગોહેલજીત
આણંદ અરડીસેજલબેન જાદવજીત
આણંદ ફાંગણીપ્રિતીબેન બારોટજીત
આણંદપોપટપુરાહીરાબેન વણકરજીત
આણંદ અમરાપુરાગણપતભાઈ ડાભીજીત
આણંદઝાલા બોરડીદિનેશભાઈ પરમારજીત
આણંદસદાનાપુરાહર્ષદભાઈ તળપદાજીત

ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે. 

જિલ્લોગ્રામ પંચાયતવિજેતાવોટ
ભાવનગરદેવળિયાહર્ષા બેન પરમાર306
ભાવનગરજીવાપુરદયાબેન પરમાર381
અમરેલીપીપળવાવલકુભાઈ મોભ565
અમરેલીઇશ્વરીયારવિભાઇ માયાપાદર150
અમરેલીદલડીજમિયતબેન જાડેજા16
જામનગરહડમતીયા(મતવા)દિવ્યેશભાઈ સભાયાજીત
જામનગરસુવરડાવિમલ નાખવાજીત
રાજકોટસુલતાનપુરવર્ષાબેન ભાદાણીજીત
રાજકોટબાંદરાપરષોત્તમ ઘોણીયાજીત
રાજકોટવોડીભરત મકવાણાજીત
રાજકોટરીબડાસત્યજિતસિંહ જાડેજાજીત
જૂનાગઢજૂના કોટડાનરસીંગભાઇ ખેરજીત
આણંદગોલાણાલખનસિંહ પરમારજીત
આણંદહરિયાણચેતનભાઈ પટેલજીત
આણંદસદાનાપુરાહર્ષદભાઈ તળપદાજીત
દેવભૂમિ દ્વારકાઅણીયારીભગતસિંહ સુમણીયાજીત
દેવભૂમિ દ્વારકાનાગેશ્વરરૂપારીબા સુમણીયાજીત
મહેસાણાધામણવાઆશાબેન પટેલજીત
મહેસાણાઓળાઆનંદજી ઠાકોરજીત
પાટણઆંબાપુરાઈશ્વરભાઈ ટેલજીત
ભરૂચઉમરાહેતલબેન પટેલજીત
મોરબીકુંતાસીકુંતાસીજીત
Advertisement