Advertisement

ભવિષ્યમાં મંદિર બનાવવા ‘સોમપુરા’ નહીં મળે?:યુવાનો વંશપરંપરાગત કામથી દૂર થયા, રામ મંદિર બનાવનાર ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું, બીજા કારીગરો શાસ્ત્રોનું ધ્યાન નથી રાખતા

Advertisement