Advertisement

બુલેટ ટ્રેન પર અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત: 2027માં ગુજરાતના રૂટ પર દોડશે હાઈ-સ્પીડ ટ્રેન

બુલેટ ટ્રેન પર અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત: 2027માં ગુજરાતના રૂટ પર દોડશે હાઈ-સ્પીડ ટ્રેન

2027માં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન દોડશે, ગુજરાતના ભાગનો આખો પ્રોજેક્ટ 2027માં પૂર્ણ થશે, બુલેટ ટ્રેનનો ગુજરાતનો રૂટ આશરે 300 કિમી લાંબો

Advertisement