નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, વિરોધ બાદ સરકારનો મહત્વનો નિર્ણય
સરકાર દ્વારા નિવૃત શિક્ષકોની ભરતીને લઈ વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર બાદ નિવૃત શિક્ષકોમાં વિરોધ થવા પામ્યો હતો. સરકાર દ્વારા કરેલ પરિપત્રમાં ટેટ-ટાટાના ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર કરાયો હતો. જે બાદ સરકાર દ્વારા નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ્ કરાયો હતો.