Advertisement

ગુજરાત માટે સૌથી ઐતિહાસિક ક્ષણ

ગુજરાત માટે સૌથી ઐતિહાસિક ક્ષણ

ગુજરાતના ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું, ટેબ્લોની થીમ "વંદે માતરમ, સ્વતંત્રતાનો મંત્ર" હતો, MyGov પોર્ટલ પર હાથ ધરાયું હતું સર્વેક્ષણ, પ્રજાસત્તાક દિવસે રજૂ કરાયો હતો ટેબ્લો, નૌકાદળે શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો એવોર્ડ જીત્યો, દિલ્હી પોલીસે શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો એવોર્ડ જીત્યો. 

Advertisement