Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટૂંક સમયમાં બારામતી પહોંચશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટૂંક સમયમાં બારામતી પહોંચશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સવારે 10:15 વાગ્યે બારામતી પહોંચશે. પવારના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે થશે.

Advertisement