Advertisement

આવતીકાલે રાજકોટની 600થી વધારે શાળાઓ બંધ રહેશે

આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. એક દિવસનું બંધ પાળીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલિ પાઠવશે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ આ નિર્ણય લીધો છે.

Advertisement