Advertisement

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે કરાશે

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે કરાશે

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે કરાશે

આણંદ, બુધવાર: ભારતના ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજીત્રા તાલુક મથકે એમ.એમ.હાઇસ્કુલ ખાતે સવારે ૯-૦૦ કલાકે યોજાશે.જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના વરદ્ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. કલેકટર શ્રીના હસ્તે આણંદ જિલ્લાના વિશિષ્ટ વ્યક્તિઓનું શાલ ઓઢાડીને સન્માન, પ્રમાણપત્રથી સન્માન, વિવિધ સહાયના ચેકનું વિતરણ અને ઈ રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવશે.જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વના આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જણાવાયું છે.

Advertisement