DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી. ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત સરકારે રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયના ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું છે. એટલે કે ગુજરાતને હવે ત્રણ મહિના પછી નવા રાજ્ય પોલીસવડા મળશે.