Advertisement

રાજકોટમાં કલેકટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ફરી એકવાર મળી ધમકી

રાજકોટમાં કલેકટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ફરી એકવાર મળી ધમકી

રાજકોટજિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ઇ મેઇલ મારફતે આવી હતી ધમકી. ધમકીને પગલે સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યા. કચેરીમાં તપાસ હાથ ધરાઇ.

Advertisement