મહારાષ્ટ્રમાં અત્યંત દુઃખદ દુર્ઘટના:
બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત ૫ ના મોત, રાજ્યમાં શોકનું મોજું: મૃતકોમાં ૨ પાયલટ, કો-પાયલટ અને અજિત પવાર અને સંભવત તેમના સેક્રેટરી સહિત અન્ય એકનો સમાવેશ: અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનનો કાટમાળ બળીને ખાખ થઈ ગયો: પરિવાર બારામતી જવા રવાના