Advertisement

પાકિસ્તાને ટોસ જીત્યો, ભારત પહેલા કરશે બેટિંગ, સૂર્યકુમાર યાદવે સલમાન આગા સાથે હાથ ન મિલાવ્યો

પાકિસ્તાને ટોસ જીત્યો, ભારત પહેલા કરશે બેટિંગ, સૂર્યકુમાર યાદવે સલમાન આગા સાથે હાથ ન મિલાવ્યો

પાકિસ્તાને ટોસ જીતી લીધો છે અને કેપ્ટન સલમાન આગાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે.

Advertisement