Advertisement

જિલ્લાના 13194 ખેડૂતોને રૂ. 27.12 કરોડની ઓનલાઈન ચુકવણી કરાઈ

જિલ્લાના 13194 ખેડૂતોને રૂ. 27.12 કરોડની ઓનલાઈન ચુકવણી કરાઈ

આણંદ જિલ્લામાં વધુ 1000 ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 69,000 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજ દિન સુધીમાં સુધી 35,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલ અરજીઓ પૈકી 19194 ખેડૂતોને રૂ 27.12 કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ પૂર્ણ કરવામાં આવેલ છે. બાકી રહેલ અરજીઓની ચકાસણી કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. જે ખેડૂતોને સહાય મળવાપાત્ર છે તેમને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવનાર છે.

Advertisement