Advertisement

આજથી CBSEની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

આજથી CBSEની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ


સુરતના 21 સેન્ટર પર બોર્ડની પરીક્ષા, 16,415 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા , ધો.10માં ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિકની પરીક્ષા , ધોરણ 10માં 7,765 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ધોરણ 12માં 8,650 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Advertisement