Advertisement

અમદાવાદ ભાજપમાં ફેરબદલ: નવા સંગઠનની સત્તાવાર જાહેરાત, આ નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી

અમદાવાદ ભાજપમાં ફેરબદલ: નવા સંગઠનની સત્તાવાર જાહેરાત, આ નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી

રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા પછી ભાજપ સંગઠન, જિલ્લા તેમજ મહાનગર સ્તરે કાર્યવાહી હાથમાં લીધી છે. ત્યારે આજે (14 ફેબ્રુઆરી) અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. 


BREAKING: અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ 2 - image


BREAKING: અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ 3 - image



BREAKING: અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ 4 - image

Advertisement