Advertisement

અજિત પવારના વિમાન ક્રેશ સ્થળના ભયાનક દૃશ્યો સામે આવ્યા

અજિત પવારના વિમાન ક્રેશ સ્થળના ભયાનક દૃશ્યો સામે આવ્યા

મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થતાં 5 લોકોના નિધન થયા હતા. હવે આ ઘટના સ્થળના દૃશ્યો સામે આવ્યા છે. જેની તસ્વીરો અત્યંત ભયાનક દેખાઈ રહી છે. અજિત પવારના નિધનથી રાજકારણમાં પણ શોકની લાગણી છવાઈ છે. શરદ પવાર અને સુનેત્રા પવાર સહિત પવાર પરિવારના સભ્યો બારામતી જવા રવાના થઈ ગયા છે.  

Advertisement