Advertisement

IIT-BHU ગેંગરેપ પીડિતાને આરોપીના વકીલે સવાલ કર્યા:કેટલા સમય સુધી ઘટના બની, કેટલા લોકોએ પકડી, કેવી રીતે ભાગી; વિદ્યાર્થિની પહેલા ડરી, પછી આપ્યો જવાબ

Advertisement