Advertisement

વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ રથયાત્રાને લઈને ચાલતી અટકળોનો અંત, પરંપરાગત રીતે યોજાશે 148મી રથયાત્રા

વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ રથયાત્રાને લઈને ચાલતી અટકળોનો અંત, પરંપરાગત રીતે યોજાશે 148મી રથયાત્રા

વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ રથયાત્રાને લઈને ચાલતી અટકળોનો અંત, પરંપરાગત રીતે યોજાશે 148મી રથયાત્રા

અમદાવાદમાં 27મી જૂને યોજાવનારી 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો ઉઠી હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહીં આવે હવે તેનો અંત આવ્યો છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે, જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. ભગવાન જગન્નાથજીની 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. આ રથયાત્રા દેશની સાથી લાંબો રુટ ધરાવતી રથયાત્રા છે.

Advertisement