જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા. રાજ્ય પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરોના લઘુતમ તાપમાન 3 થી 5 થી ડિગ્રીનો વધારો. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 18.7 ડિગ્રી, ડીસા 15.2 ડિગ્રી, ગાંધીનગર 18.4 ડિગ્રી તાપમાન, ભુજ 15.8 ડીગ્રી, પોરબંદર 16.3 ડિગ્રી, રાજકોટ 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું. Heading bnavi apo
ફરી ગુજરાતમાં ઠંડીનો પ્રહાર: પવનની ગતિ વધતા તાપમાનમાં ઉતાર-ચઢાવ, નલિયામાં સૌથી ઓછી 13.1 ડિગ્રી ઠંડી