દ્વારકા: જગત મંદિરમાં વીઆઇપી દર્શન માટેની વ્યવસ્થા નથી: વહીવટદાર ચૌહાણ
આ અંગે જગતમંદિ2ના વહીવટદા2 હિમાંશુ ચૌહાણે તાજેત2માં જણાવેલ કે જગત મંદિ2માં કોઇપણ 2ીતે વીઆઇપી દર્શન થતાં નથી. વીઆઇપી દર્શનના નામે કોઇપણ ઓનલાઇન નાણાં ટ્રાન્સફ2 ક2વાનું કહે તો ક2શો નહિં અને આવી લોભામણી જાહે2ાતોથી છેત2ાશો નહિં તેવું જણાવેલ તેમજ જો કોઇ વ્યક્તિ આવી 2ીતે ભાવિકો સાથે આર્થિક છેત2પિંડી ક2વાની કોશીશ ક2ે તો તેની તાત્કાલીક જાણ મંદિ2 પ્રશાસનને ક2વા જણાવાયું છે. આ સાથે મંદિ2ની ઓફીશીયલ સોશ્યલ મીડીયા સાથે જોડાવવા ક્યુઆ2 કોડ પણ પ્રકાશિત ર્ક્યો છે.
થોડા સમય પૂર્વે હિ2ઓમ એપ્લીકેશન અને વેબસાઇટના માધ્યમથી દ્વા2કાધીશ જગતમંદિ2માં કથિત 2ીતે વીઆઇપી દર્શન ક2વા હોય તો વ્યક્તિદીઠ ચાર્જ ચૂક્વી દર્શન ક2ાવવા અંગે વ્યવસ્થા જે તે સમયે ગોઠવાઇ હોવાની આશ2ે એકાદ અઠવાડિયા પહેલાં સાઇબ2 ક્રાઇમ વિભાગમાં ઓનલાઇન ફ2ીયાદ થયા બાદ તાજેત2માં ા2કાના 2હીશ અને ગુગળી બ્રાહમણ જ્ઞાતિ પ0પ સમસ્તના ચૂંટાયેલા સદસ્ય ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢ દ્વા2ા આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયના પીએમઓ પોર્ટલમાં પણ આ ઘટનામાં સમાવિષ્ટ જવાબદા2ો સામે ધો2ણસ2ની તપાસ સાથે કાર્યવાહી તેમજ ચેરીટી કમિશ્ન2 કચે2ીની ટ્રસ્ટ સબંધિત કામગી2ીની સઘન તપાસ ક2વા જણાવાયું છે.
દ્વારકાધીશ મંદિરમાં વીઆઇપી દર્શન ટીકીટની ભ્રામકતા ફેલાવતી વેબસાઇટસથી ભાવિકોને ચેતવું
થોડા દિવસો પહેલા હિ2ઓમ નામની એપ્લીકેશન તથા વેબસાઇટ પ2 દ્વા2કાધીશ જગતમંદિ2માં વીઆઇપી દર્શન ક2વા માટે કથિત રીતે વ્યક્તિગત મસમોટા ચાર્જની ભ્રામક જાહેરાત અંગે વિવિધ સમાચા2 માધ્યમોમાં સમાચારો પ્રકાશિત થયા બાદ આ હિ2ઓમ એપ તથા વેબસાઇટ પ2થી અચાનક દ્વા2કા અને પછી બેટ દ્વા2કા અને અન્ય એક તીર્થસ્થાનને ગાયબ ક2ી દેવાયેલ. જો કે દ્વા2કાધીશ જગતમંદિ2માં કથિત રીતે વીઆઇપી દર્શન કરાવાતા હોવાની ભ્રામક માહિતી અન્ય બે ધાર્મિક વેબસાઇટસ mandirtimings.com templetimigngs.in દ્વારકાધીશ મંદિ2ના નામે બનાવાયેલ તેજ વેબસાઇટના વેબપેઇજ પ2 હાલ સુધી જોવા મળી 2હી છે જેના કા2ણે ભાવિકોમાં ભ્રામક્તા ફેલાવાની સાથોસાથ આર્થિક છેત2પિંડીનો ભય 2હેલો છે ત્યારે મંદિ2 વ્યવસ્થાપન સમિતિ આ અંગે ખરાઇ કરી આ બન્ને વેબસાઇટસ પ2થી ભ્રામક માહિતી દૂ2 કરાવવા જરૂરી પગલા લે તે અપેક્ષિત છે.