કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડી દર વર્ષે કેન્દ્રીય બજેટ દરમિયાન સૌ કોઇનું ધ્યાન આકર્ષે છે
બજેટ રજૂ કરતી વખતે તેઓ જે સાડી પહેરે છે તે હંમેશા હાથથી વણેલી હોય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડી દરેક વખતે મુખ્ય આકર્ષણ ઉભુ કરે છે.