Advertisement

ઇતિહાસમાં પહેલી વાર અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ દ્રારા મેન્ડેડ જાહેર કરનાર 13 ઉમેદવારમાંથી 11 ઉમેદવારની ભવ્ય જીત...

ઇતિહાસમાં પહેલી વાર અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ દ્રારા મેન્ડેડ જાહેર કરનાર 13 ઉમેદવારમાંથી 11 ઉમેદવારની ભવ્ય જીત...

ઇતિહાસમાં પહેલી વાર અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ દ્રારા મેન્ડેડ જાહેર કરનાર 13 ઉમેદવારમાંથી 11 ઉમેદવારની ભવ્ય જીત...

મતગણતરી માટે ચાર ટેબલ ગોઠવવામાં આવશે અને ચાર ચાર બેઠકોની ગણતરી કરવામાં આવશે. પહેલા બોરસદ, આણંદ, ખંભાત અને પેટલાદ ત્યારબાદ માતર, નડિયાદ, કપડવંજ, કઠલાલ બેઠકની મત કરવામાં આવશે.

જેમ જેમ મતગણતરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમ વિજેતા ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે, જેમાં બોરસદ બેઠક પર પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમાર વિજેતા બન્યા છે. અને પેટલાદ બેઠક પર બીના બહેન પટેલ વિજેતા થયા છે. આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમાર વિજેતા બન્યા. ખંભાત બેઠક પર રાજેન્દ્ર સિંહ પરમારની જીત થઈ છે. કપડવંજ બેઠક પર ભાપજનો પરાજય થયો છે.

વિજેત થયેલા ઉમેદવારોની યાદી

આણંદ બેઠકમાં કાન્તીભાઈ સોઢા પરમારની જીત થઈ છે.

બોરસદ બેઠકમાં રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમારની જીત थຢ छे.

ખંભાત બેઠક પર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારમી જીત ขຢ छे.

આણંદ બેઠક પર વિજયકુમાર ફુલાભાઇ પટેલની જીત થઇ છે.

પેટલાદ બેઠક પર બીનાબેન તેજસકુમાર પટેલની જીત થઈ છે

નડિયાદ બેઠક પર વિપુલભાઈ કાન્તિભાઈ પટેલની જીત થઈ છે.

કઠલાલ બેઠક પર ઘેલાભાઈ માનસિંહ ઝાલાની જીત થઈ છે.

કપજવંજ બેઠક પર ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકીની જીત થઈ છે.

માતર બેઠક પર ભગવતસિંહ કાળીદાસ પરમારની જીત થઈ છે.

અમૂલ નિયામક મંડળની ગત 10 સપ્ટેમ્બરના રોજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 97.48 ટકા મતદાન થયું હતું. આજે શુક્રવારે સવારે 9 વાગ્યે 8 બ્લોક અને 1 વ્યક્તિગત બેઠક મળી કુલ 9 બેઠકો માટે મતગણતરી શરૂ કરવામાં આવશે. બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે1

Advertisement