Advertisement

આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ બપોરે ૧૬-૦૦ કલાકે યોજાશે

આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ બપોરે ૧૬-૦૦ કલાકે યોજાશે

આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ બપોરે ૧૬-૦૦ કલાકે યોજાશે

આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં "હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા" સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ"ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે તારીખ ૧૨ મી ઓગસ્ટ, મંગળવારના રોજ બપોર બાદ ૧૬-૦૦ કલાકે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવશે. આ તિરંગા યાત્રા આણંદ ટાઉન હોલ ખાતેથી વિદ્યાનગર રોડ થઈને શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે. આ તિરંગા યાત્રામાં પોલીસ, એનસીસી, હોમગાર્ડ, ટીઆરબી જવાનો ઉપરાંત સરકારી અધિકારી/ કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા અપીલ કરી છે.

Advertisement