Advertisement

આજે રહેશે ઠંડકભર્યો દિવસ, મધ્યમ વરસાદની શક્યતા

આજે રહેશે ઠંડકભર્યો દિવસ, મધ્યમ વરસાદની શક્યતા

આણંદ ખેડા જિલ્લામાં હાલમાં કેટલાક તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટાં વચ્ચે ઉઘાડ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન અશંત વાદળો વચ્ચે કેટલાંક તાલુકમાં મધ્યમ વરસાદી ઝાપટાંની સંભાવના છે. જ્યારે મોટાભાગના તાલુકામાં ઉઘાડ રહેશે. જેથી ખેડૂતોએ શાકભાજી સહિત પાકમાં જીવાતોન ઉપદ્વવ અટકાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું.

Advertisement